ખીલી છે નવલ્લવિત મૌસમ એક નવી શરૂઆત કર,
રોમ રોમ પ્રકાશિત થાય એવી વસંત જીવનમાં ભર..
ઉરઉમંગ આનંદની સોડમ પ્રસરાવી તુંજ કહે તુંજને,
આવ વસંત વ્હાલ થી કરું વધામણાં તારા મુજમાં..

Gujarati Whatsapp-Status by Varsha Patel : 111662316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now