અમે મનમાં વિચાર કરીએ ને તમારો સાક્ષાત્કાર થઈ જાય છે, મારા મનનો વિચાર તમારા મુખેથી સાકાર થઈ જાય છે, તમારા અને અમારા સંબંધનો એકાકાર થઈ જાય છે, ખોટો નથી સંબંધ બસ એ પુરવાર થઇ જાય છે

-karansinh chauhan

Gujarati Shayri by karansinh chauhan : 111664101

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now