શૂળ જેવાં શબ્દો જ્યારે હૈયે ભોંકાય છે,
ત્યારે લાગણીઓ મરી પરવારે છે.
એકબીજાંનાં વિચારોમાં વાંધો શોધાય છે,
ને સંબંધોનું સમીકરણ બગડે છે.

Gujarati Thought by Parul : 111665860

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now