સપના ઓ હકીકત કર્તા સારા લાગે છે...
મુ માંગુ એ મળી જાય છે , મુ ચાહું એ જ થાય છે
કોઈ મેહનત નઈ, કોઈ મજબૂરી નઈ
મહૈનત કર્યા વગર જ ડિગ્રી મળી જાય છે...
કોંઇ જ્નજટ નઈ, કોઈ મગજમારી નઈ
આપડે જ રાજા ને આપડે જ પ્રજા
પણ ક્યારેક મન મા વિચાર આવે કે.... આ બધું એટલી સરળ રીતે મળી જાય તૌ જીંદગી જીવાની સાચે મજા આવે?
જીવન મા દુખ જોયું હોય એજ સાચા સુખ નો આનંદ માણી શકે છે. જે વાંરમ વાર અસફળ થાય છે એજ સફળ તા ની વ્યાખ્યા સમજી શકે છે. જીવન કેમ જીવું એ રામાયણ શીખવાડે છે ને કેવી રીતે જીવું એ મહાભારત સમજાવે છે જયાં પોતાનુ પણ ત્યાગી ને બીજા નો સુખ નો વિચાર કરે ત્યાં થિ રામાયણ ચાલુ થાય છે ને જયાં બીજા નું છે એ પણ શીંની લેવાય છે ત્યાં થિ મહાભારત ચાલુ થાય છે. ભગવાન જીવન આપે છે કેવી રીતે જીવું એ માણસ પર નિર્ભર છે જેવું કર્મ કરો છો તેવું પામો છો. જીવન મા આપણું કાઈ જ નથી, આ જીવન પણ ભગવાન એ આપ્યું છે આપડે તૌ ખાલી પાત્ર ભજવાનું છે ધર્મ ને અધર્મ વચે નો અંતર સમજ વાનો છે જ્યારે મહાભારત નાં યુધ સમયે અર્જુન વિશાદ યોગ પામે છે તયારે શ્રી કૃષ્ણ જીવન નું રહસ્ય સમજાવે છે..." હૈ પાર્થ આ એક શરીર છે આત્મા ક્યારે મરતો નથી જેમ આપડે વસ્ત્ર બદલીએ છીયે તેમ આત્મા એક શરીર મા થિ બીજુ શરીર પામે છે એની પાછળ શોખ કરવો વ્યર્થ છે, મુ જ કર્તા ને મુ જ હરતા શું ". જયાં ધર્મ છે ત્યાં જ ભગવાન નો વાસ હોય છે ભગવાન જ્યારે જ્યારે અવતાર લય છે તયારે તયારે જીવન કેમ જીવું એ શીખવાડે છે અને પાપ નો વિનાશ કરે છે તન ની સુંદરતા અમુક સમય સુધી સાથ અપે છે પણ મન ની સુંદરતા હંમેશા રહે છે.