તને યાદ કરતા આંસુ દરિયો ઉમટે
કહે‌ કોરા રહેવાનું શકય છે કે?
શ્વાસે શ્વાસે‌તારૂ રટણ ચાલે‌છે
કહે ‌શ્વાસથી‌દૂર જઇ‌ શકાશે?
માપી શકાયે ના કદાપી કશાથી
કહે ચાહત શી રીતે. માપી શકાશે?
છે આયખા પર જેનો પૂરો ઈજારો
કહે એને‌શી‌રીતે તરછોડાશે ?

Gujarati Poem by Kundan Langalia : 111686446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now