🎉🎉🎉🎉🎉🎉
મારા હાલ પૂછીને એ ચાલ્યા જશે...
મને આશરો આપવા એ આવ્યા નથી,
મને શહર બનાવીને એ ચાલ્યા જશે
રહેવાસી બનવા એ આવ્યા નથી,
દીવો બુજાવીને એ ચાલ્યા જશે
અજવાસ આપવા એ આવ્યા નથી,
એક રાહ બનાવીને એ ચાલ્યા જશે
રાહી બનવા એ આવ્યા નથી,
મને રાખી રમાડીને એ ચાલ્યા જશે
મને આબાદ કરવા એ આવ્યા નથી.