🙏જય શ્રી કૃષ્ણ🙏
પીપળો, લીમડો ને વડ કાપી નાખ્યા લોકોએ એટલે હવે ઓક્સિજન ઘટવા લાગ્યો..ને ઓક્સિજન ની બોટલ પર આધાર રાખવો પડે છે.
હિંદુઓ પાગલ નહોતાં કે ચૈત્ર ને ભાદરવામાં પિતૃ ના મોક્ષ હેતુ પાણી ચડાવતા ને પીપળાને પ્રદક્ષિણા કરતા ને પીપળાને વિષ્ણુ અને વડ ને ઋષિ માની કાપતાં નહિ..
શુદ્ધ ગાય ના ઘી નો એક ચમચીનો દીવો કરવાથી એક ટન ઓક્સિજન ઉત્પન્ન થાય છે એમ આજનું વિજ્ઞાન માને તો આપણે ત્યાં શુદ્ધ ગાયના ઘી થી યજ્ઞ થતાં એટલે કેટલું ઓક્સિજન મળે બોલો...! એ જાણતા હતા કે આ ચૈત્ર ને ભાદરવો ઋતુ બીમારી નું કારણ બને છે.
પણ આધુનિકતા ના નામે પીપળો, વડ, ગાય વગેરે ની સંભાળ ના લીધી ને હવે ભોગવીએ છીએ.
જય સનાતન ધર્મ ની.
-Dangodara mehul