ઈશ્વરે આપણને સુંદર માનવ દેહ આપ્યો છે...
પછી કોઈ ચમત્કારની શું રાહ જોવી!
શું ધરતી પર માનવ તરીકે મળેલો જન્મ ચમત્કાર નથી?
આ ચમત્કાર સમજાશે તોજ ઈશ્વરની ઓળખાણ થશે.

Gujarati Religious by Dipti : 111700613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now