ખડખડાટ હસાવીને ગયા,
કે ચોધાર રડાવીને ગયા,
જે ન હતા કદી આપણા,
ઘડીભર સામે આવીને ગયા.

-karansinh chauhan

Gujarati Shayri by karansinh chauhan : 111717667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now