છે ભીની ભીની મોસમ,
ને ભીની ભીની લાગણી,
કેમ કરી કોરા રહેવાય,
પલળવાની છે માંગણી.

-karansinh chauhan

Gujarati Whatsapp-Status by karansinh chauhan : 111730902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now