આપણા ,શાયરો નું કેવુ હોય છે કે,૧%આપણે ક્યાંક સાંભળેલું હોય,કે ક્યાંક વાંચેલું હોય ,અને આપણને સારું લાગે..એ શેયર કરતા હોઈએ છીએ..પણ ૯૯% આપણા હ્દય એ અનુભવેલું હોય... એને લાગણીઓ માં તરબોળ કરીને..શબ્દો માં ઢાળીને.. પોસ્ટ કરતા હોઈએ છીએ...
સાચું કે નહીં...?
it's my opinion...
બાકી વ્યક્તિ એ વ્યક્તિ એ અભિપ્રાય બદલાય છે...એ બિલકુલ સાચી વાત છે..
-Anurag Basu