માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે.
અને,
ટેન્શન ને કરન્ટ ખાતામાં. . .
બસ ખાતું બદલવાની જરુર છે. . .

જિંદગી જીવી જાણો નહિતર,
બસના કંડકટર જેવું જીવન બની રહેશે.
મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં...

🙏🏻jay shree krishna 🙏🏻

Gujarati Quotes by Dimpal Kapadiya : 111751733
Dharmesh trivedi 3 years ago

*કદીક સીધું,* *કદીક આડું,* *ચાલ્યાં કરવાનું આ ગાડું.* *કર્મની ઘંટી દળતી રહેતી,* *થોડુંક ઝીણું, થોડુંક જાડું.* *સપનાંઓને રોકો ત્યાં તો,* *ઈચ્છાઓનું આવતું ધાડું.* *આ જીવન છે જ અડવીતરું* *બસ, દિલ થી જીવી લો થોડું....#D

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now