The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઉદાસી આખોમાં આજી છે,, એમાં વસનારાઓને જાણ પણ નથી, એમને તો બસ બનાવટી હાસ્ય જ દેખાય છે... -Gedia Nirudri
એ અનંત માટે છે કેમ કે આજીવન છે પ્રેમ ને અહેસાસ તો હમેશા રેવાના જ
અંત ક્યાં છે એ અહેસાસ નો એની વાતો તો છે અનંત સુધી
Thank you
વાહહ વાહહ👏👏👏🍫🍧
ખુટી પડે એ વાત સાચી પણ એનો અંત ના આવે
Ha evu
લાગણીઓ પણ ત્યાં ખૂટી પડે , વાત જ્યારે એની મુખે ચડે..
અહેસાસ હોય ત્યાં બીજુ જોઇએ પણ શું પ્રેમ ને લાગણી તો હમેશા અખુટ જ રહેશે
Ohh evu am
Utari levani man ma dil ma ya kadi j nakhvani
Ohh to pachi aakho ni lagni samji ne karvanu su????
To evi lagani man ma j rakhvi
લાગણી હોય જ્યાં અહેસાસ કાફી છે માંગણી તો ઈશારા પણ ઓછા પડે છે..
Pan same vara ni aankho aapde samjiye Tyare same vara aapdne nathi samjata....
Thank u
કોઈ સમજે ના સમજે આપણે સમજીએ કાફી
એ માગણી ને લાગણી એના ઈશારામાં જ છે એ બસ એની એ અહેસાસ જ કરવાનો હોય છે
ઈશારા સમજે એ લાગણી ક્યાંથી લાવું, લાગણી સમજે એ માંગણી ક્યાંથી લાવું..
આંખો ની ભાષા સમજવી હરેક ના નસીબ મા નથી હોતી, પણ જે સમજે છે એને કોઈ નથી સમજતું....
આખો ના ઈશારામાં જ તો છે એના માટે ની જ લાગણી હોય
આખો ની ભાષા એ જ સમજે જે એની લાગણી સમજતો હોય
હા બધા પાસે નથી હોતી અેવી કલા કે સમજે અે આખો માં લખેલા દુખ કે સુખ સઘળા 😐🙂😇
મૌનની ભાષા ક્યાં બધાથી સમજાય છે એ તો આંખના ઈશારે જ પરખાય છે
મૌન ની વાચા તો ધણી છે એ સમજનાર જ સમજે છે
હાસ્ય બનાવટી મુખ કેમ કંઈ બોલતું નથી આંખ ઘણું બોલે છે મૌન કેમ કોઈ સમજતુ નથી
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser