સમયની ક્યાં છે મને કીમત
મને તો એ મળે છે મફત

વેડફી નાખી જીદગી ફાલતુ વાતોમા
પછી ક્યાથી સફળ થવુ જીંદગીમાં

સમયની ક્યાં હોય છે દુકાન
એનો સાચો ઉપયોગ કરી શકે એ બને મહાન

#priten 's creation#

Gujarati Motivational by Priten K Shah : 111753391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now