Free Gujarati Blog Quotes by Kamlesh | 111764196

વાત કહું વિતાનમાં સમજી લે સોણી તું સાનમાં...

આ હૈયું તને બેઇંતેહા પ્રિત કરે છે...
આવડતી નથી જેને ભાષા લવ યૂ વાળી...
પણ જો ને તારી જોડે થતી વાતે-વાતમાં,
કેવી ઝળહળતી "અનોખીપ્રિત" મારી...
એવી લાગી લગન આ તુજ સંગ ભારી,
મનને મમત એક તારી બાકી સઘળું અલગારી...

Kamlesh 4 months ago

ધન્યવાદ હેતલજી...!!!

Kamlesh 4 months ago

આપનું સ્વાગત છે

Kamlesh 4 months ago

ધન્યવાદ અબ્બાસ ભાઇ...!!!

Yakshita Patel 7 months ago

😅 હા.. એ જ પૂછતી હતી. થેન્ક યુ.. એક નવો શબ્દ મળ્યો.😊

Kamlesh 7 months ago

ધન્યવાદ યક્ષિતાજી...!!! વિનાત નહીં... વિતાન.. વિતાન અર્થાત્ વ્યોમ,આકાશ,ગગન...

Yakshita Patel 7 months ago

ઓસ્સમ...!! વિનાતમાં... એટલે??!

Kamlesh 7 months ago

ધન્યવાદ દેવેશભાઇ...!!!

Kamlesh 7 months ago

ધન્યવાદ સોનલજી...!!!

Kamlesh 7 months ago

ધન્યવાદ શેફાલીજી...!!!

Kamlesh 7 months ago

ધન્યવાદ ભાવેશભાઇ...!!!

Devesh Sony 7 months ago

Bilkul Anokhi... 👌

Sonalpatadia Soni 7 months ago

વાહ...ખૂબ સુંદર રજુઆત. આશા છે અનોખીપ્રીત માની જાય..

Shefali 7 months ago

Superb 👌🏼

Kamlesh 7 months ago

ધન્યવાદ ફાલ્ગુનીજી...!!!

Kamlesh 7 months ago

ધન્યવાદ જીજી..!!! આતો અનોખીપ્રિતની અનોખી વાતો...!!! હા હા...

Tinu Rathod _તમન્ના_ 7 months ago

ઓહઓઓ શું વાત છે...👏👏👏

Kamlesh 7 months ago

ધન્યવાદ ભ્રાતાશ્રી...!!!

Kamlesh 7 months ago

ધન્યવાદ શેખરભાઇ...!!!

Ketan 7 months ago

वाह वाह

shekhar kharadi Idriya 7 months ago

वाह क्या बात है बहुत खूब...

View More   Gujarati Blog | Gujarati Stories