સ્ત્રી જો સાસુ માં પણ પોતાની માતા જોશે..😇.તો તેને ક્યારેય સાસુ મા ની સલાહ...મેણું નહીં લાગે..🤗."સાસુ મા" સહેજ બે શબ્દો બોલે કે...વહુ ને ખરાબ લાગી જાય...😒
શું ક્યારેય તેની માતા એ તેને બે શબ્દો નહીં કહ્યા હોય...?.. ક્યારેય તેની માતા એ તેને નહીં ટોકી હોય?
તેની માતા એ તેના કામ માં ભુલ નહીં કાઢી હોય???🤔
ત્યારે ક્યારેય તેને ખરાબ લાગ્યું??🤔
તો પછી ક્યારેક સાસુ મા એ પણ ટોકી હોય કોઈ કામમાં..તો શું ખરાબ લગાડવા નુ??😇
-Anurag Basu