નારીના સૌહાર્દની, ના હોય કોઈ તોલ.
મિશાલ છે સભ્યતાની, ના આંકો કોઈ મોલ.

ધરે રણચંડી રૂપ, ધ્રૂજે ધરા અપાર.
ના સમજો સૌ કમજોર, એ વિના સૌ અસાર.
હેતલ ગોર હેત
#WomensDay

Gujarati Poem by હેતલ ગોર 'હેત' : 111788289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now