હૈયું ભારે ને મન કંઈક ઉદાસ લાગે છે,
ખબર નહીં શેની આશ લાગે છે..
ના ચહેરા પર હાસ્ય,
ના કોઈ વાત ગમે છે..
ખબર નહીં કેમ.. પણ..
આજે મન કંઈક ઉદાસ લાગે છે!!

-Deepa

Gujarati Thought by DeepSea : 111798031
KAUSHIK PATEL 5 years ago

ન રહો ઉદાસ કોઈ બેવફાની યાદમાં, એ તો ખુશ છે એની દુનિયામાં, તમારી દુનિયા 🌍 બરબાદ કરીને.. *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now