સાચુ કહું??,, તો તું હવે મારો નથી લાગતો,,
પ્રેમ હવે આપણા વચ્ચે પહેલા જેવો નથી લાગતો,,
આ લાગણીઓનો સંબંધ વિસરાતો જાય છે એમ કેમ??
તારા સાનિધ્યમાં હવે મને મારો સથવારો નથી લાગતો....

-nirali polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111805484

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now