કોઈ આવતુંય નથી ને જાતું પણ નથી,
આ મહેફિલમાં પણ હૈયું છલકાતું નથી.
છે અખૂટ ખાલીપો જ સદંતર 'ઊર્મિ',
ધોધમાં વહી જાય પણ મન ભીંજાતું નથી.

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111805757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now