Gujarati Quote in Thought by Tr.Mrs.Nirali Polara

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણા વર્ષો બાદ ફરી એ જ વળાંકે આવીને ઊભી રહી
વિચારોની ગતિ પુરપાટ ભૂતકાળના સ્મરણોમાં ફરી વળી
એક સમયે જ્યાં ખિલખિલાટ હસતા અવાજોની રંગત રહી
નજર ફેરવતા, આજે માત્ર ત્યાં ખંડેર યાદોની ઢેર મળી....

-Nirali Polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111812475
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now