મમ્મી તો છે મમતા નો પ્રેમભર્યો ખજાનો.

મમ્મી શબ્દ પડે ને ત્વરિત ઊભી થાય એ બોલે ખમ્મા બેટા એ મમ્મીનો પ્રેમ ખજાનો.

"માં" જેવા લાડ કોઈના લડાવે એવો મમ્મીનો પ્રેમ ખજાનો.

મીઠી-મધુરી યાદ હર હંમેશ અપાવતી માવડી એજ મમતાનો પ્રેમ ખજાનો.

જુદાઈની પળમાં મમ્મી ની સામુ જોતા દિલ રડે લોહીના આંસુથી એ મમ્મી નો પ્રેમ ખજાનો.

આકાશમાં જેમ અંધકારમાં સૂર્યરૂપી પ્રકાશથી તેજ ધારણ કરે આકાશ ,એમ મમ્મી શબ્દમાં ભર્યું મમતારૂપી તેજ પ્રકાશ એજ મમ્મી છે આપણી પ્રેમ ખજાનો.

સૌથી ન્યારો અને અપેક્ષા વિનાનો.પ્રેમ ભર્યો મમ્મીનો પ્રેમ ખજાનો

🌹આભાર🌹

પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"

-Bhanuben Prajapati

Gujarati Poem by Bhanuben Prajapati : 111814133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now