એવું નથી કે તમારા વગર સવાર નથી પડતી...
સૂરજ તો ઊગે પણ આંખોમાં ચમક નથી હોતી...
આંખ તો ખૂલે છે જ પણ શુભ શરૂઆત નથી થતી ....
તમે ના દેખાવ ત્યાં સુધી શ્વાસની આળસ નથી જતી...

-Tru...

Gujarati Romance by Tru... : 111814565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now