ઈટ ધેટ ફ્રોગ

નમસ્તે મિત્રો,

આજે હું વાત કરવા જઈ રહ્યો છું એક એવા ટોપિકની જે બધા લોકોને જીવનમાં એક કોમન છે.
આજકાલ બધા લોકો એમ કહેતા હોય છે તમારું પહેલું કામ બાકી રહી ગયું આ કામ અધૂરું રહી ગયું છે તે કામ ડીલે થઈ રહ્યું છે તો આની પાછળનું કારણ શું છે? શું આપણે અને દૂર કરી શકીએ છીએ? હું તમને એક એવી બુક વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેના દ્વારા તમે પોતાની જે આ પ્રોબ્લેમ છે તેને સોલ્વ કરી શકો છો. બુકનું નામ છે ઈટ ધેટ ફ્રોગ. આ બુકની અંદર અમુક રીત આપેલી છે જેના દ્વારા તમે પોતાની કામ કરવાની રીત ને બદલવાથી પોતાનું કામ સમયસર અને વધુ સારી રીતે પૂરું કરી શકો છો. બુકના નામની અંદર જે શબ્દ છે ઈટ ધેટ ફ્રોગ, તેમાં ફ્રોગ નો મિનિંગ છે કે તમારું મહત્વનું કામ. બુક ના લેખક છે બ્રાયન ટ્રેન્સી. આ બુકની અંદર લેખકે જે 21 સ્ટેપ આપેલા છે જો તેને ફોલો કરીએ તો ચોક્કસ તમારું કામ સમયસર અને વધુ સારી રીતે થઈ શકે છે. એટલા સરળ છે કોઈપણ વ્યક્તિ તને ફોલો કરી શકે છે અને રિઝલ્ટ મેળવી શકે છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય કે તમે પોતાનું કામ સમયસર નથી કરી રહ્યા અથવા તમે ડીલે થઈ રહ્યો છે તમે આ બુક વાંચી શકો છો અને પોતાને પરફેક્ટ કરી શકો છો. હું કહું છું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વખત તો આ બુક જરૂર વાંચવી જોઈએ. આ બુક પ્રોફેશનલ તથા પોતાના પર્સનલ બંને પ્રકારના જીવનમાં લાગુ પડે છે. બુકમાં લખેલી દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવી છે અને ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવી છે તેથી તમે તેને સારી રીતે ફોલો કરી શકો. બુકમાં જે પણ સ્ટેપ આપેલા છે તેને તમે તરત જ ફોલો કરીને રીઝલ્ટ જોઈ શકો છો. ખૂબ જ નાની છે તમે તેને ખૂબ જ ઓછા ટાઈમમાં સરળતાથી વાંચી શકો છો તે ગુજરાતી તથા ઇંગલિશ બંને ભાષામાં ઉપલબ્ધ છે.

Gujarati Book-Review by Shreyash R.M : 111819371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now