તમારા કર્મો પ્રમાણે તમારો આત્મા બીજા આત્મા સાથે જોડાય છે એટલે તમારા કર્મો વિચારીને કરશો. ખૂબ સારા કર્મો કરશો તો ખૂબ જ સારા કર્મો વાળા આત્મા સાથે તમે જોડાય જશો. અને તમને એ વ્યક્તિ થકી સમય અનુસાર ફળ હંમેશા સારું જ મળશે..

Gujarati Thought by Hiren K Chudasama : 111823925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now