સંસ્કૃતિ સાથે સંસ્કાર, સમાજ, સાથે-સાથે સ્નેહ, સમર્પણ, સાચી સહાનુભૂતિ, સાચા સગપણ, સાચો સહકાર, સાચી શ્રદ્ધા, સાચા સુખ, સાચી શાંતી ને સાચી સમૃધ્ધિ સાથે સંકળાયેલ, શાનદાર ને સરસ, પવિત્ર તહેવાર, એટલે રક્ષાબંધન
રક્ષાબંધન પર્વની, નાના-મોટા સર્વે ભાઈ-બહેનોને ખુબ ખુબ શુભેચ્છાઓ, શુભકામનાઓ અને સાફ દીલથી અભિનંદન
#Rakshabandhan

Gujarati Thought by Shailesh Joshi : 111824521

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now