કેટલો પ્રેમ કરું છુ તને, કાશ તું એ જાણી શકે
તું જ મારી જિંદગી છે, કાશ એ વાત માની શકે
બીજું આપવા મારી પાસે કશું નથી,
એક જીવ છે , મન પડે ત્યારે માંગી લેજે

-Dr Shreya Tank

Gujarati Thought by Dr Shreya Tank : 111824536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now