સાત અઠવાડિયા સુધી "ફેર એન્ડ લવ્લી ઘસયા પછી પણ તમારા ચહેરાની ચમક ના વધે તો,

આઠ મા અઠવાડીએ એજ પૈસા થી કોઈ ભુખ્યા બાળક ને ખવડાવીને અરીસા સામે ઊભા રહી જજો..
સાચુ માનજો દુનીયાના સૌથી સુંદર મનુુષ્ય તમે જ હશો..

Gujarati Blog by संजय कुमार दवे : 111833722

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now