સાહેબ પ્રેમમાં નિષ્ફળતા તો દરેકને મળે છે, તરવું હોય તો તરી લેવાનું આ મોહબ્બત ના દરિયામાં અહીં ડૂબકીઓ મારવાની કોઈ પ્રથા નથી. અને મુલાકાતોની તો હજારો વજા હોય છે ગમતા વ્યક્તિઓ સાથે આ પ્રેમથી ખતરનાક કોઈ સજા નથી હોતી સાહેબ.

✍️ Nirmal Rathod
Coordinator of Gyan Munch

Gujarati Shayri by Nirmal Rathod : 111834174

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now