મને આજે ફરીથી આપની ગુડિયા બનવું છે પપ્પા,,મારે ફરીથી આજે તમારી સાથે આંગળી પકડી ચાલવું છે પપ્પા,,તમારી મારા માટે ની એ લાગણી ફરી મહેસૂસ કરવી છે પપ્પા કાશ મારી પાસે પણ એક તાકાત હોત,,હું સ્વર્ગ માંથી પાછા લાવત તમને 😥આ મારી ખ્વાહીશ પુરી કરી હોત.miss you papa😥
-Hetu P