જન્મથી મરણ સુધી તમારે ઈશ્વર
સાથે શતરંજ જ રમવાની છે.
ફરક માત્ર એટલો જ છે કે
તમે જે ચાલો એ ચાલ કહેવાય છે
અને ઈશ્વર જે ચાલે છે
એને તમારી ચાલ નું પરિણામ કહેવાય છે...!!!!

Gujarati Motivational by man patel : 111846738
jighnasa solanki 4 weeks ago

એકદમ સચોટ વાત.... Excellent 👌👌👌👌👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now