રાખ્યો કુદરતે પણ એ રાઝ ગુપ્ત,
કેમ એ સબંધ થયો અચાનક લુપ્ત,
જીવથી વિશેષ હતો મારો કાળજાકેરો કટકો,
દોસ્ત! ઋણાનુબંધથી કેમ કર્યો એને મુક્ત?

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111853946

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now