ગુનાહો વગરની સજા મળી છે.
ને જખ્મો વગરની પીડા મળી છે.
પ્રસંગો જે સાચવ્યા’તા દિલથી,
બદલામાં એના વ્યથા મળી છે
“અભિદેવ”

Gujarati Shayri by Devendra Bhimada : 111860699

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now