ક્યારેક અંદરથી ખાલી થઈ જવું પણ આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે.
પછી એ મંદિર ની અંદર એ દિવ્ય આંખો ની સામે,
ડાયરી માં લખી ને,
ક્યારેક ડાયરી ના પાના ફાડી ને,
ક્યારેક એકલતામાં રડી લેવાથી,
ક્યારેક કોઈક ની સામે સાચું સ્વીકારી ને,
ક્યારેક “માં” ના ખોળા માં માથું મુકીને,
🌸

Gujarati Thought by naina : 111863089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now