પાનખરમાં સુકાઈ ગયેલું ઝાડ ઉત્સવ મનાવતું હતું...
કેમ કે હજુ પણ તે એક પાનનું સરનામું હતું...

વસંતની એને બહુ સમજ કદાચ નહોતી...
પણ એ પાન ની હાજરી જ એને મન વસંત હતી...

-Tru...

English Whatsapp-Status by Tru... : 111864034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now