સવાર પડે ને સાંજ પડે
વિચારે ચડેલ મન કડે
એકલતા નું દર્દ ભડે
યાદો નું વંટોળ ચડે
ખાલી ખાલી ઘર જડે
આંખો માં તસ્વીર અડે
દિલમાં ભરતી ને ઓટ પડે
બાળકો તમારી જ ખોટ પડે
સવાર પડે ને સાંજ પડે

-Jignesh Shah

English Quotes by Jignesh Shah : 111864402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now