'યાદો' એટલે
નવી કે જૂની નહીં
યાદો એટલે યાદો

યાદો તો બસ
મનમાં ધરબેલી
પુસ્તક નથી

લખાય કેમ ?
કંઈ કેટલી યાદો
દિલમાં કેદ

યાદો અમર
એ પોતે જ પોતાનું
પુસ્તક બને

પણ દુનિયા
એને વાંચી સમજી
ન શકે કદી

-Mir

Gujarati Hiku by Mir : 111864837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now