આ સમજદારી ખુબ અકળાવે છે,
જુઠ્ઠા હાસ્યનો મુખોટો સતાવે છે,
હવે દંભી વ્યક્તિત્વ ખુબ થકવે છે,
દોસ્ત! શું ફરી મળશે બાળપણ ?

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111866869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now