પૈસો, ને સમય બંને, જ્યારે
ખોટી જગ્યાએ વેડફાઈ જાય, ત્યારે પહેલી ચિંતા, સમય બગડ્યો એની કરશો, પૈસો બગડ્યો એની નહીં,
કેમકે, પૈસાની ચિંતા કરવાથી, એમાં આપણો બીજો વધારે સમય બગડવાની પુરી સંભાવના રહેલી છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111867387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now