પ્રિત કરી નવી રીત,ચલાવી દો સનમ!
બુઝાઈ રહ્યો સ્નેહદીપ ,જલાવી દો સનમ!
પળ પળ પાસે ભલે ન રહી શકીએ,
પળ પળ ઝંખી ને ચાહવાની,
નવી રીત ઘડાવી દો સનમ!

✍️ સરગમ

-Priyanka Chauhan

Gujarati Poem by Priyanka Chauhan : 111870098

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now