મોટા શહેરના એ મોંઘેરા લોકોને ગામડું અને ત્યાંના લોકો પછાત અને યોગ્ય નથી લાગતા. કેમ🤔 જ્યાં એમનું બાળપણ અને એમના પૂર્વજોનું આખું જીવન વીત્યું છે એ જગ્યાએ કડવાશ લાગે છે....?

-Jay Dave

Gujarati Thought by Jay Dave : 111872504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now