મુત્યુ લોક આ , આવા સાત લોક ૧૪ બ્રહ્માંડ એથી ઉપર એક તેજ સત સત સત સતથી આગળ કશું ન કંઈ
સમજી ગયા તે તરી ગયા નુગરા બાકી બધે ભમી રહ્યા
જતી સતી અને સાધું સંત ભેદ જાણી ભણી ગયા, કરવા જેવું એકજ કામ સત સત સત
જય ગુરુદેવ

-Hemant Pandya

Gujarati Shayri by Hemant pandya : 111889685

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now