------------------------
હે ઈશ્વર,તારા પગલાંમાં દુનિયા સમાય છે,

છતાં શાને દુનિયા, ઈશ્વરથી એક ડગલું આગળ થવા જાય છે!,
ઈશ્વરના એક પગલે,બલિ પાતાળે ચંપાય છે,
છતાં પણ દુનિયામાં, અહમ્ થી જીવવા જાય છે!,
@ કૌશિક દવે

-Kaushik Dave

Gujarati Motivational by Kaushik Dave : 111890348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now