ચાલ સખી જીવી લઈએ, જિંદગી બહુ થોડી છે,
ભીતરમાં દરિયો ભરીએ,ઈચ્છાઓને ઘમરોળી છે.
કે કોઈ તોફાન તોડી ન શકે આપણા અરમાનો ને,
કિનારાનું કામ નથી,એટલે મધદરિયે નાવ મરોડી છે.

Gujarati Poem by Dipali Kothiya : 111899935
ધબકાર... 3 years ago

વાહ... શું શબ્દો છે! લાગે જાણે આજે હોળી છે, રંગબેરંગી લાગણીઓની પિચકારી જાણે ઢોળી છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now