વૃંદ વૃંદ પાવન છે સહુ આંગણે,
વળશે શ્રી હરિને સહુ આંગણે..
પર્વ અતિ પાવન આ ધરા પર,
ઉજવાશે દેવ દિવાળી સહુ આંગણે..
#DevDiwali

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111905154

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now