વર્લ્ડ કપ ફાઇનલ પછી ઘણું શીખવા મળ્યું

- દરેક વખતે જીતી શકાતું નથી, હાર પણ સિક્કાની બીજી બાજુ છે.
- તમે ૧૦૦ વાર જીતશો અને એક વાર હારશો તો લોકો તમને નિષ્ફળનું label લગાવ્યા વગર નહી રહે.
- હાર પચાવવી અઘરી છે અને જીત પચાવવી એના કરતાં પણ.

- જીંદગીની કોઈ પણ બાજીમાં લોકો માટે આંધળા અને બહેરા અને વિચારશૂન્ય બની જવું જરૂરી છે.
- લોકો તરફ જોવું જ નહી
- લોકો શું કહે છે તે સંભાળવું નહી
- લોકો શું વિચારશે તે વિચારવું નહી

- તમે સફળ થશો કે નિષ્ફળ , લોકોનું એક જ કહેવાનું હશે - "હું ન હતો કહેતો ?"

- સફળતા વખતે તમારી આજુબાજુ એટલાં લોકો હશે કે તમે દેખાશો જ નહી અને નિષ્ળતામા તમારી આજુબાજુ કોઈ નહીં દેખાય.

- તમારી game જેટલી મોટી હશે એટલાં હારવાના chances વધારે - એ સ્વીકારવું રહ્યું.

#Positive Thoughts By Priten

Gujarati Motivational by Priten K Shah : 111905468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now