ચાલ ને, સાથે બેસી ધણી બે ધણી ગમ્મત ની વાતો કરીએ ... એક મેક ની હુંફ માં સપનાં ની ચા ઉકળીએ...

ચા બન્યાં પછી બંને અળધી અળધી વેસીચું, ગરમા ગરમ એ પ્રેમ ને ફૂકી ફૂકી ને ધીમે ધીમે આખી જિંદગી પિતા રહીશું...

-Krishna 💞

Gujarati Shayri by Krishna Rajput : 111912311
वात्सल्य 3 years ago

શબ્દો દેશી પ્રાંતીય છે પણ તેમાં ગામઠી ભાષા વૈભવ જબરદસ્ત લાગે 😄😄😄😄😄

Kamlesh Parmar 3 years ago

Salu cha favti nathi mane to 😅

HARSH DODIYA 3 years ago

આ જ તો છે પ્રેમ ની મજા. જિંદગી ભર નિભાવતા રહો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now