"ખુશી" માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી ગેરસમજ છે.

શું માપપટ્ટીથી મનને માપી શકીએ..??
શું મનનાં માપની ખુશીઓ એમ મળે ખરી..??

થોડું ગમતું કરી..
થોડું જતું કરી..
થોડી વહેંચીને પામી શકીએ..
અઢળક "ખુશી"..!!

ગુલમહોરી સવાર મુબારક..!! ભગવાન ♥️

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111928767

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now