ધબકાર... 2 weeks ago

જમીન બંઝર તારા વિના! તું, વહાલ, લાગણી, પ્રેમ, આવું, અદ્દલ માણવું હતું! બાકી તારી જરૂર શું મને!

Sejal Raval 2 weeks ago

વાવ્યા પછી લાગણીઓને ભીનાશ ની જરૂર હતી, જમીન જ બંઝર થઈ ગઇ ત્યાં સુધી ક્યાં હતી તુ!

ધબકાર... 2 weeks ago

ઉમળકો ઘણોય લાગણીઓ મળે! વાવવાની હતી ત્યારે ક્યાં હતી તું!

Falguni Dost 2 weeks ago

ધારદાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now