કૃષ્ણ છે સાચા પાલનહાર.
દુઃખમાં બને છે તારણહાર.

તેમને સદા કર્યા છે ઉપકાર.
બહુ સુંદર પ્રભુના સૌ દ્વાર.

કાન્હા કરાવે સંકટમાંથી પાર.
ગીતાજીમાં આપ્યો સુંદર સાર.

પ્રભુને ચડાવું ફૂલોના મસ્ત હાર.
મનાવી ઉત્સવ વાગશે હવે બાર.


Happy janmashtami

❤️ ❤️ ❤️ "Rup"

Gujarati Poem by Dave Rup : 111947965
Falguni Dost 2 years ago

Wah.. khub saras rajuaat Happy Janmashtami 🙏🏻

Ghanshyam Patel 2 years ago

🙏 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🙏

Divyesh Patel 2 years ago

વાહ..... જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા 💐🙏🍫

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now